🔥 ट्रेंडिंग પવિત્ર શ્રાવણ માસની શરૂઆત यूएस सरकार ने इंटेल में सबसे बड़ी हिस्... दिल्ली की पत्नी और प्रेमी ने पति को वि... कर्नाटक बंद : परिवहन पर असर नहीं नलगोंडा में स्कूल प्रिंसिपल को घर में... ATM चोरी मामले में दो गिरफ्तार, पुलिस...
13 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
रक्षा

કનડા ડુંગર પર મહિયાની ૮૪ રણખાંભીઓ બલિદાનની સાક્ષી

✍️ रिपोर्टर: Mundi Narendrasinh devabhai 🗓 13 अग. 2026, 08:30 AM 👁 13
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કનડા ડુંગર ખાતે મહિયાની ૮૪ રણખાંભીઓએ બલિદાન આપ્યું, જેનું સ્મરણ કરવામાં આવ્યું છે.

જૂનાગઢ નવાબનાં સૈન્યએ ૧૮૮૩માં મહિયા
ક્ષત્રિયો સાથે દગો કરી હત્યાકાંડ સર્જયો હતો
જુનાગઢ નવાબી કાળ દરમ્યાન જુનાગઢ સલ્તનતમા આરબ સૈનિકો ફરજ બજાવતા હતાં. આરબોનો જુનાગઢમા દબદબો ચાલતો હતો.નવાબે મહિયાઓને જુનાગઢના રક્ષણ અને સૈન્ય મદદ માટે આમંત્રણ આપ્યુ હતું. જુનાગઢના શેરગઢ પંથકમા ૮૪ ગામમાં ગરાસ આપ્યો હતો. જે અંગ્રેજો આવ્યા બાદ કૂટનીતિ અને પ્રપંચથી પાછો ઝુંટવી હાલ ૨૪ ગામ મહિયા શેરગઢ ચોવીસી હાલ મોજુદ છે.મહિયા ક્ષત્રિયોને માથા સાટાનો ગરાસ જૂનાગઢ નવાબ દ્વારા મળેલો છે.
📲Get App