🔥 ट्रेंडिंग असम ने डिब्रुगरह-धक़ा मालवाहक सेवा को... जैकार्डन ने 2026 के अक्टूबर के स्कूल अ... जहरखण्ड में कोयला चोरी पर सीआईएसएफ ने... सुप्रीम कोर्ट ने केंद्र‑राज्यों से SHR... Q3 रिपोर्ट से पहले एक्सपी (AXP) के शेय... एआई डायरी में शेरिफ पर हमले की धमकी दे...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સ્વચ્છ સુરત માટે સૌનો સહયોગ જરૂરી સ્વચ્છતા — આપણી સૌની જવાબદારી

સ્વચ્છ સુરત માટે સૌનો સહયોગ જરૂરી સ્વચ્છતા — આપણી સૌની જવાબદારી

✍️ Dipakkumar Chetanbhai Kasangara 🗓 28 जून 2026, 10:15 AM 👁 79
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ વિસ્તાર ક્યાં છે? આ છે સુરતનો પાંડેસરા વિસ્તાર... જ્યાં ખુલ્લામાં નાખવામાં આવતા કચરાના કારણે ગંદકીનું દ્રશ્ય જોવા મળે છે.

આ વિસ્તાર ક્યાં છે?
આ છે સુરતનો પાંડેસરા વિસ્તાર...
જ્યાં ખુલ્લામાં નાખવામાં આવતા કચરાના કારણે ગંદકીનું દ્રશ્ય જોવા મળે છે.

"પરંતુ હકીકત એ છે કે સુરત મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની સેવા આ વિસ્તારમાં નિયમિત રીતે કાર્યરત છે."

"તો પછી સવાલ એ છે કે...
આપણે કોને અનુસરવું?"
ખુલ્લામાં કચરો નાખી ગંદકી ફેલાવનારને?
"કે પછી નિયમિત આવતી ડોર ટુ ડોર કચરા ગાડીને?"

"સ્વચ્છતા માત્ર સુરત મહાનગરપાલિકાની જવાબદારી નથી..."
"સ્વચ્છ શહેર માટે નાગરિકોની ભાગીદારી પણ એટલી જ જરૂરી છે."

"ચાલો સંકલ્પ લઈએ...
કચરો ખુલ્લામાં નહીં નાખીએ,
ડોર ટુ ડોર કચરા સેવાનો ઉપયોગ કરીશું અને બનાવીએ સ્વચ્છ, સુંદર સુરત."

સ્વચ્છ સુરત માટે સૌનો સહયોગ જરૂરી
સ્વચ્છતા — આપણી સૌની જવાબદારી
📲Get App