🔥 ट्रेंडिंग नारुतो के लिए नया सीमित टीवी एनीमे सीर... प्राइम वीडियो पर इस हफ्ते नया ब्रिटिश... नानी की 'पैराडाइज़' फ़िल्म ने भारत में... हनुमान अंश का बॉक्स ऑफिस प्रदर्शन भारत... राजनीतिक विवाद: तमिलनाडु के मुख्यमंत्र... तमिलनाडु के यूट्यूबर को सन टीवी रिपोर्...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાલીતાણામાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના રંગે રંગાયું શહેર
देश

પાલીતાણામાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના રંગે રંગાયું શહેર

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 12 अग. 2026, 07:02 PM 👁 74
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાલીતાણામાં ભવ્ય તિરંગા યાત્રા

દેશભક્તિના રંગે રંગાયું પાલીતાણા શહેર

પાલીતાણામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા. દેશભક્તિના નારા અને રાષ્ટ્રગીતોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

યાત્રા દરમિયાન લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ જોવા મળ્યો હતો. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં વિવિધ વર્ગના લોકો અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા.
📲Get App