🔥 TRENDING टूटी सड़क से ग्रामीणों को परेशानी, सुध... મોડાસા સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓની જામ... जमवारामगढ़ विधानसभा क्षेत्र में वार्ड‑... Ajay Devgn's Drishyam 3 Crosses ₹303 C... Hanuman Ansh Nets ₹75 Lakhs on Day 60,... Dorothy Box Office Day 11: Monday Dip...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરા અને અમદાવાદમાં નશાકારક કફ સીરપના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ
Crime

વડોદરા અને અમદાવાદમાં નશાકારક કફ સીરપના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 12 Aug 2026, 02:17 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વડોદરામાં નશાકારક કફ સીરપના ગેરકાયદે વેચાણના નેટવર્કનો ખુલાસો કર્યો છે, જેમાં SD ફાર્મા દ્વારા બોગસ બિલોના આધારે કોડીનયુક્ત સીરપ મંગાવાયો હતો.

વડોદરા અને અમદાવાદમાં નશાકારક કફ સીરપના ગેરકાયદે વેચાણના કથિત નેટવર્કનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં વડોદરાની SD ફાર્મા દ્વારા બોગસ બિલોના આધારે કોડીનયુક્ત કફ સીરપનો જથ્થો મંગાવાયો હોવાનો ખુલાસો થયો છે.

તપાસ મુજબ આશરે 9 હજાર બોટલ નશાકારક સીરપનો જથ્થો વડોદરાની AJ એન્ટરપ્રાઇઝ અને અમદાવાદની પ્રાન્સી એન્ટરપ્રાઇઝ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો સામે આવતા વિભાગે ત્રણેય ફાર્મા પેઢીઓના લાઈસન્સ તાત્કાલિક અસરથી રદ્દ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, આ પ્રકારના ગેરકાયદે વેપારને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે. નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે.
📲Get App