🔥 ट्रेंडिंग તિરંગાની શાનમાં તિલકવાડા રંગાયું रेल सुरक्षा जागरूकता अभियान तमिलनाडु बोर्ड ने 2027 कक्षा 10 एवं 12... कर्नाटक को 15 दिनों के लिए तमिलनाडु को... बिहार गांव में ईसाइयों को निष्कासन की... मोहाली में शिक्षा बोर्ड कर्मचारियों का...
12 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગરમાં સ્વચ્છતા અભિયાનનો આયોજિત કાર્યક્રમ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 12 अग. 2026, 12:16 PM 👁 9
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિવસ નિમિત્તે હિંમતનગરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિવસ નિમિત્તે હિંમતનગરના કેશવ માર્કેટ ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં હિંમતનગર વિધાનસભાના ધારાસભ્યશ્રી, જીલ્લા, શહેર સંગઠન તથા નગરપાલિકા ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક સમુદાયને સ્વચ્છતા અને સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
📲Get App