🔥 ट्रेंडिंग टूटी सड़क से ग्रामीणों को परेशानी, सुध... મોડાસા સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓની જામ... जमवारामगढ़ विधानसभा क्षेत्र में वार्ड‑... अजय देवग्न के 'दर्श्यम 3' ने चार दिन म... हनुमान अंश ने दिन 60 पर ₹75 लाख कमाए,... डोरथी बॉक्स ऑफिस दिन 11: सोमवार को गिर...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગ્રામ પંચાયત ગામની સ્વચ્છતા અને વિકાસની જવાબદારી લે છે, તેની નજીકની જ હાલત બિસ્માર જોવા મળી રહી છે.

ગ્રામ પંચાયત ગામની સ્વચ્છતા અને વિકાસની જવાબદારી લે છે, તેની નજીકની જ હાલત બિસ્માર જોવા મળી રહી છે.

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 12 अग. 2026, 10:28 AM 👁 54
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર ગ્રામ પંચાયત નજીક જ કચરાનો ઢગલો
સ્વચ્છતાના દાવા પોકળ, આખો રસ્તો કચરાથી ખરડાયો
સાંતલપુર
જે ગ્રામ પંચાયત ગામની સ્વચ્છતા અને વિકાસની જવાબદારી લે છે, તેની નજીકની જ હાલત બિસ્માર જોવા મળી રહી છે.

કચરાનો ઢગલો ગ્રામ પંચાયતની નજીકના રસ્તા પર પ્લાસ્ટિક, કાગળ, કપડા અને ઘરગથ્થુ કચરાનો મોટો ઢગલો જામ્યો છે.
દુર્ગંધ અને બીમારી કચરાને કારણે આખા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ છે. મચ્છર અને રોગચાળાનો ભય.
અવરજવરમાં તકલીફ શાળાના બાળકો, વૃદ્ધો અને સામાન્ય નાગરિકોને આ કચરો ઓળંગીને જવું પડી રહ્યું છે.
જવાબદારી કોની પંચાયતથી થોડા મીટર દૂર જ આવી હાલત હોય તો ગામના અન્ય વિસ્તારોની શું હાલત હશે?
રસ્તો સંપૂર્ણપણે કચરાથી ભરાઈ ગયો છે.
નાગરિકોની માંગ
ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે અને નિયમિત કચરા ઉપાડવાની વ્યવસ્થા કરવામાં આવે.
"સ્વચ્છ ભારત" ના નારા ત્યારે જ સાર્થક થશે જ્યારે આપણી પંચાયતોથી જ સ્વચ્છતાની શરૂઆત થાય. તંત્રએ આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ.
📲Get App