🔥 ट्रेंडिंग कथुआ में 4 सीआईएसएफ जवानों की मौत, सहक... फोर्ट कोचि के 200‑वर्षीय कोडर हाउस में... सीबीआई ने नीरव मोदी के सहायक संदीप मिस... कट्टर कसाई ने अंड्र प्रदेश की महिला की... माइनर के अपहरण-हत्या मामले में तीन गिर... गायक जुबिन नौटियाल ने पिता बनने की खुश...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

લુણાવાડા તાલુકાના અનેક ગામો બેટ માં ફેરવાયા

✍️ रिपोर्टर: Burhaan Sibhai 🗓 11 अग. 2026, 07:13 PM 👁 70
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગત મોડી રાત અને આજે વહેલી સવારથી સતત વરસી રહેલા વરસાદને કારણે લુણાવાડા તાલુકાના અને ગામોમાં પાણી ભરાઈ જતા કેટલાક કામો બેટ માં ફેરવાયા છે અને સંપર્ક વિહોણા બની ગયા છે લુણાવાડા તાલુકાના હાઇવે પર આવેલા સુવા અને છાયાણા ગામોમાં ખેતરો તળાવો અને કોતરોના પાણી ગામમાં અને ગામના રસ્તાઓ ઉપર પરિવર્તન ગામોનો સંપર્ક મુખ્ય માર્ગો થી કપાઈ ગયો છે મહીસાગર જિલ્લા કલેકટર અને પોલીસ ખાતા ના અધિકારીઓ આ ગામોમાં પહોંચી ફસાયેલા લોકોને સલામત રીતે સલામત જગ્યાએ ખસેડવાની કામગીરી કરેલ હતી સુવા ગામના નાયક ફળિયાના અંદાજે 30 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ ખસેડાયા છે મહીસાગર એસ ઓ જી ના પીઆઇ શ્રી વિમલ ધોરડા દ્વારા જાતે ટ્રેક્ટર ચલાવી સુવા ગામ પાસે આવેલા આયુર્વેદિક દવાઓથી ઉપચાર કરતા વૈદ્યને ત્યાં ફસાયેલા 100 થી વધુ દર્દીઓને સલામત રીતે મુખ્ય માર્ગ સુધી લઈ આવવામાં આવ્યા હતા
📲Get App