🔥 TRENDING Gwalior High Court Rules OBC Creamy La... महंत जी महाराज का श्राद्ध Sdh chadoora to Get Advanced Endoscopy... સુરતમાં AR મોલમાં માનસિક યુવકનું વિકૃત... राजस्थान के सरकारी अस्पतालों में शुगर... જખૌમાં આર્ચેન કંપનીની જેટી સુધી પહોંચત...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હવામાન
Weather

હવામાન

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 11 Aug 2026, 05:28 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હવામાન

લુણાવાડામાં વરસાદી ઝાપટા મહીસાગરમાં વરસાદી માહોલ
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોના વરસાદના ઝાપટા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વરસાદને કારણે શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોના પણ રાહ ત ની લાગણી અનુભવી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે
📲Get App