🔥 ट्रेंडिंग भारत ने नया सीमा नक्शा जारी किया, चीन... IGP ने स्वतंत्रता दिवस से पहले जम्मू औ... जम्मू नाका पर ट्रैक्टर से टकराकर पुलिस... जम्मू-कश्मीर वित्त विभाग ने कर्मचारी क... मुम्बई पुलिस ने अंतर-राज्य गांजा तस्कर... गोवा बोर्ड ने जारी की 2027 परीक्षा तिथ...
11 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર ને તાલુકા કક્ષા ની કચેરી મળે સારા આરોગ્ય કેન્દ્ર ની માંગ કરવામાં આવી આધુનિક બસ સ્ટેશન બને એ માંગો સાથે લોક જાગૃતિ

✍️ रिपोर्टर: Mehul Sinh Jadeja . . 🗓 11 अग. 2026, 10:47 AM 👁 21
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુસરા ગામ માં સમિતિ વતી જન જાગૃતિ અભિયાન અંતર્ગત સભા નું આયોજન કરવામાં આવ્યું
જેમાં મોટી સંખ્યા માં જાગૃત નાગરિકો એ હાજરી આપી
રાજુસરા ગામે સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે અને દરેક પડાવ માં સાથ આપવાનું વચન આપ્યું છે
સભા માં મુખ્ય કન્વીનર ભરત આહિર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં
તથા સમિતિ ના કારોબારી સભ્ય નારણ ભાઈ તથા કિશન ભાઈ આહીરે પણ હાજરી આપી હતી
ગામ માં આયોજન કરવામાં રાજા આરીફ ભાઈ તથા બીજા સાથી મિત્રો નો મુખ્ય ફાળો રહ્યો
સમિતિ ના ઉદેશ્ય મુજબ
સાંતલપુર ને તાલુકા કક્ષા ની કચેરી મળે
સારા આરોગ્ય કેન્દ્ર ની માંગ કરવામાં આવી
આધુનિક બસ સ્ટેશન બને એ માંગો સાથે લોક જાગૃતિ લાવવા નો અવસર મળ્યો
લી. સાંતલપુર- વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિ
📲Get App