🔥 TRENDING सीसीएल के कट ऑफ डेट के लिए बैठक किया ज... Frontline Magazine Highlights India's... Assam Government's Encroachment Into a... India’s Youth‑Led ‘Cockroach’ Movement... Viral Wedding Invite Sparks Rumors Abo... Viral ‘Orry Weds’ Invite Fuels Wedding...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નરોડા વિધાનસભા ખાતે રોજગાર મેળો સફળતાપૂર્વક યોજાયો
Jobs & Career

નરોડા વિધાનસભા ખાતે રોજગાર મેળો સફળતાપૂર્વક યોજાયો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 11 Aug 2026, 08:52 AM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત સરકારના સહયોગથી નરોડા વિધાનસભા ખાતે આયોજિત રોજગાર મેળામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા અને રોજગારની તકો અંગે માર્ગદર્શન મેળવ્યું.

ગુજરાત સરકારના સહયોગથી નરોડા વિધાનસભા ખાતે આયોજિત રોજગાર મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો. આ રોજગાર મેળામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા અને વિવિધ કંપનીઓ દ્વારા ઉપલબ્ધ રોજગારની તકો અંગે માર્ગદર્શન તથા ઇન્ટરવ્યૂનો લાભ લીધો.

યુવાનોને કૌશલ્ય અનુસાર યોગ્ય રોજગારની તક મળે અને તેઓ આત્મનિર્ભર બને, તે દિશામાં આ એક મહત્વપૂર્ણ પ્રયાસ રહ્યો. રોજગાર મેળામાં યુવાનોને વિવિધ ક્ષેત્રોમાંની રોજગારની તક વિશે માહિતી આપવામાં આવી.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગુજરાત સરકાર, સંબંધિત વિભાગો, વિવિધ કંપનીઓ, અધિકારીઓ અને સમગ્ર આયોજન ટીમનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો. એક યુવાનને રોજગારની તક મળે છે, ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર પરિવારનું ભવિષ્ય વધુ મજબૂત બને છે.
📲Get App