🔥 TRENDING Actor Siddharth Claims He Was 'Chosen... Callum Turner on the Joy of Re-Meeting... Mohd Zeeshan Ayyub: Money Flow into Th... Times of India Releases Official Malay... Karnataka Protesters Block Bus Service... Karnataka Challenges Bike Taxi Ruling
11 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડિરેક્ટર તરીકે બિન હરીફ વરણી થઈ

✍️ Reporter: Vaghela Anil b 🗓 10 Aug 2026, 11:06 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કડિયાળી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રાજુલા તાલુકા સરપંચ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ,અને રાજુલા તાલુકા ભાજપના પૂર્વ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ બાબાભાઈ ધાખડા ની
ધી..ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ એગ્રી એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લી.(ખેતીબેંક)રાજુલા શાખાના
ડિરેક્ટર તરીકે બિન હરીફ વરણી થઈ છે ત્યારે હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ આપના નેતૃત્વ માં ખેતી બેંક ખૂબ પ્રગતિ કરે એજ આશા સહ ....અભિનંદન રાજુલા 🙏🌹
📲Get App