🔥 TRENDING Zee Entertainment Sees Quarterly Profi... Rashmika Mandanna Injured Yet Set to J... Filming Starts For 'Lapatta' Web Film Tiger Shroff Misses Mumbay FC Debut Congress Suffers Setback in Telangana CJP Launches Nationwide School Reform
11 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

અમદાવાદ જિલ્લા ખેતીવાડી બેંકમાં જિલ્લા અને તાલુકા ડિરેક્ટરોની બિનહરીફ વરણી

✍️ Reporter: Jignesh chavda 🗓 11 Aug 2026, 01:24 AM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જિલ્લા ખેતીવાડી બેંક લિમિટેડમાં જિલ્લા અને તાલુકા ડિરેક્ટરોની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
જિલ્લા ડિરેક્ટર તરીકે નવદીપસિંહ કોડિયા અને જયંતીલાલ પટેલની વરણી થઈ છે. જ્યારે તાલુકા ડિરેક્ટર તરીકે ભવાનસિંહ સોલંકી અને અશ્વિનભાઈ સોલંકીની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
નવનિયુક્ત ડિરેક્ટરોને બેંકના વિકાસ તેમજ ખેડૂતોના કલ્યાણ માટેની નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
📲Get App