🔥 ट्रेंडिंग गोवा के मुख्यमंत्री प्रमोद सावंत ने स्... मुंबई-गोआ हाईवे पर कार हादसा, 30 वर्षी... पुणे में बैंक ऑफ इंडिया शाखा में आग लग... पुणे में बैंक ऑफ इंडिया कार्यालय में आ... 16वीं शताब्दी का पुर्तगाली डिक्री: 500... तिरुचिरापल्ली के पास महिला की हत्या मे...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહિસાગર જિલ્લા નલ સેજલ કૌભાંડ ના વધુ એક આરોપીની સીઆઇડી ક્રાઇમ દ્વારા ધરપકડ
देश

મહિસાગર જિલ્લા નલ સેજલ કૌભાંડ ના વધુ એક આરોપીની સીઆઇડી ક્રાઇમ દ્વારા ધરપકડ

✍️ रिपोर्टर: Burhaan Sibhai 🗓 10 अग. 2026, 08:12 PM 👁 62
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના બહુચર્ચિત એવા 123 કરોડ રૂપિયાના નલ સે જલ કૌભાંડ માં cid crime દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે વાસ્મો યુનિટના ના તત્કાલીન ટેકનિકલ આસિસ્ટન્ટ ભાવિક પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે આરોપી ભાવિન પ્રજાપતિ પર જે તે સમયે રૂપિયા 2,86,000 ની લાંચ પોતાના ખાતામાં હોવાનો આક્ષેપ છે આ કૌભાંડમાં આજ સુધી cid ક્રાઇમ દ્વારા વાસ્મો ના કર્મચારીઓ કોન્ટ્રાક્ટરો સરપંચો વગેરે મળી કુલ 49 આરોપીઓની ધરપકડ કરી છે
📲Get App