🔥 TRENDING बॉर्डर इलाके में चुनावी यात्रा के दौरा... મહીસાગર જિલ્લામાં વકીલોની અચોક્કસ મુદત... जैसलमेर हजुरी समाज के मुखिया श्री गुमा... DSSSB ने विभिन्न पदों के परिणाम 26 अक्... गयाजी में ड्रोन हेलीकॉप्टर से तीर्थयात... DK Shivakumar Alleges 'Criminal Conspi...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિશ્વ આદિવાસી દિવસ ની ધામધૂમ થી ઉજવણી

✍️ Reporter: Alpesh Taviyad 🗓 09 Aug 2026, 03:10 PM 👁 91
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા કક્ષાએ uno દ્વારા ઘોષિત 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવા મોટી જનમેદની ઉમટી

જેમાં દેશી ઢોલ અને ડીજે ના તાલે સંતરામપુરમાં આદિવાસી સર્કલ થી રેલી કાઢી જેમાં આદિવાસી વેશભૂષા ના પહેરવેશમાં આદિવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા
📲Get App