🔥 TRENDING TMP Secures All Seats in Tripura Villa... One dead after police lathi charge as... Tipra Motha leader thanks voters, says... అరిమిల్లి రాధాకృష్ణ 2.19 కోట్లు నిధితో... Himachal Student Sarvesh Sharma Builds... World Record Set in Maharashtra for Sa...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વેરાવળ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અંગે અમરેલી લોકસભા વિસ્તારના નાગરિકો માટે સુખદ સમાચાર!

વેરાવળ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અંગે અમરેલી લોકસભા વિસ્તારના નાગરિકો માટે સુખદ સમાચાર!

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 09 Aug 2026, 12:34 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વેરાવળ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અંગે અમરેલી લોકસભા વિસ્તારના નાગરિકો માટે સુખદ સમાચાર!

વેરાવળથી અમદાવાદ વચ્ચે શરૂ થતી વંદે ભારત ટ્રેન માટે અમારી સતત રજૂઆત અને માંગણી હતી કે આ ક્ષેત્રના લોકોને પણ આ આધુનિક રેલ સુવિધાનો લાભ મળે. રેલવે મંત્રીશ્રીએ પત્ર દ્વારા જાણ કરી છે કે ૧૭મી તારીખથી શરૂ થનારી આ વંદે ભારત ટ્રેનનો ચિતલ (Chital) ખાતે કાયમી સ્ટોપેજ (Stoppage) મંજૂર કરવામાં આવ્યો છે.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો ખૂબ ખૂબ આભાર. આ નિર્ણયથી અમરેલી અને આસપાસના વિસ્તારના મુસાફરો, વેપારીઓ અને નાગરિકોને ઝડપી અને આરામદાયક મુસાફરીનો મોટો લાભ મળશે.
📲Get App