🔥 ट्रेंडिंग સુરતમાં સતીષ મરાઠા પર તલવાર અને કુહાડી... કલાદરા ગામમાં અંડરપાસની માંગ સાથે ગ્રા... यश ने नयनतर को 'लेडी सुपरस्टार' कहा, ट... प्रिंसिपल ने ज़िम्मेदार पत्रकारिता की... ज़हीर खान ने कहा, पूर्व भारतीय क्रिकेट... ब्रे़ट ली ने भारतीय क्रिकेटर वैभव सौर्...
09 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર-વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિનું જન જાગૃતિ અભિયાન

✍️ रिपोर्टर: Mehul Sinh Jadeja . . 🗓 09 अग. 2026, 11:32 AM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર-વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિનું જન જાગૃતિ અભિયાન
અપીલ

સાંતલપુર - વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિ દ્વારા તાલુકાની આગવી ઓળખ અને વિકાસના હક્ક માટે "જન જાગૃતિ અભિયાન" અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

સમિતિની મુખ્ય માંગણીઓ
તાલુકાની ઓળખ સાંતલપુર તાલુકાને આગવી ઓળખાણ મળે
કચેરીઓ સાંતલપુરમાં તાલુકા કક્ષાની તમામ કચેરીઓ લાવવામાં આવે
પરિવહન બસ સ્ટેશન બનાવવામાં આવે
સુવિધા જાહેર શૌચાલય બનાવવામાં આવે
જાગૃતિ: આપણા વિસ્તારના નાગરિકો પોતાના પ્રશ્નો પૂછતા થાય
"એકતા આપણો બળ, સાંતલપુર આપણો હક્ક!" ના સૂત્ર સાથે સમગ્ર તાલુકામાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે.

સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે કે "આપ સૌ સમયસર ઉપસ્થિત રહી અભિયાનને સફળ બનાવશો.
તાલુકાના સર્વાંગી વિકાસ માટે આવા અભિયાનો જરૂરી છે. નાગરિકોની એકતા જ સરકાર સુધી અવાજ પહોંચાડી શકે. મુખ્ય કન્વીનર ભરત ભાઈ આહીર .
📲Get App