🔥 TRENDING Himachal Apple Growers Concerned Himachal Pradesh: Farmers, Workers Pro... Uttarakhand Woman Shares Haircare Secr... Uttarakhand Cop Reunites Family North, Central India to See Heavy Rain Punjab Lottery Result Announced
09 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ના અધ્યક્ષતા અઘિકાર ઓ સાથે કાર્યાલય સાથે હાજર

✍️ Reporter: Vaghela Anil b 🗓 08 Aug 2026, 08:48 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા ખાંભા જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારના જીઇબી ને લગતા પ્રશ્નો રૂબરૂ તેમજ લેખિતમાં રજૂઆત તમામ જીઈબીના અધિકારી હાજર રહ્યા તથા નગરપાલિકાના સભ્યો પણ હાજર રહ્યા તથા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ હાજર રહ્યા તથા રાજુલા ખાંભા જાફરાબાદ ના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી તમામ ખેડૂત ના પ્રશ્ન હલ કરવામાં આવશે તેમ કહેવામાં આવ્યું
📲Get App