🔥 ट्रेंडिंग जैथरा में श्री कृष्ण लीला महोत्सव के द... प्रवेश वर्मा पर कार्रवाई की मांग, सड़क... રાજકોટના કાલાવડ રોડ પર બે ગાડીઓનો આતંક... पोषण माह अभियान का आंगनबाड़ी केंद्रों... ગુજરાતના જામનગર જિલ્લાના કાલાવડમાં લોક... बाढ़ प्रभावितों के बीच पहुंचे जिले के...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પેપરલીક મુદ્દે PM મોદીની મોટી જાહેરાત
देश

પેપરલીક મુદ્દે PM મોદીની મોટી જાહેરાત

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 30 जुल. 2026, 11:44 PM 👁 84
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પેપરલીક મુદ્દે PM મોદીનો મધ્યરાત્રિએ સેલ્ફી વીડિયો દ્વારા યુવાનો સાથે સંવાદ અને કડક કાયદાની જાહેરાત

પેપરલીકના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યરાત્રિએ સેલ્ફી વીડિયો મારફતે સીધો યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

દેશભરના વિદ્યાર્થીઓનો આક્રોશ ધ્યાનમાં રાખીને PM મોદીએ સ્પષ્ટ કર્યું કે પેપરલીક જેવી ગંભીર ગેરરીતિઓ ચલાવી લેવાશે નહીં.

નવા કાયદાની જાહેરાત: દોષિતો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી અને દંડનીય જોગવાઈઓ સહિતનો નવો સખત કાયદો લાવવાની તેમણે જાહેરાત કરી છે.
📲Get App