🔥 ट्रेंडिंग સુરતમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સ... સુરતમાં ક્રિપ્ટો-ફોરેક્સ ઠગાઈ અને લીંબ... इंदिरा गांधी जी की पुण्यतिथि पर कांग्र... पाकुड़ में राष्ट्रीय एकता दिवस पर सरदा... સુરતમાં એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં માલિક-શ્... बलवाड़ी में बीमारी से कैलाश बरडे का नि...
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

સરદાર પટેલની જન્મજયંતીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, PM મોદીએ લેવડાવ્યા એકતાના શપથ

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 31 अक्टू. 2026, 09:43 PM 👁 63
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરદાર પટેલની જન્મજયંતીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, PM મોદીએ લેવડાવ્યા એકતાના શપથ

સરદાર પટેલની જન્મજયંતીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, PM મોદીએ લેવડાવ્યા એકતાના શપથ

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ચીખલી તાલુકાના ચાસા ગામ માં કરવામાં આવી હતી. આ પ્રસંગે લાઇવ ટેલિકાસ્ટ મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવાનો સંકલ્પ આ શપથ દ્વારા લેવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલ, પૂર્વ કારોબારી અધ્યક્ષ શ્રીમતી દમયંતિ બેન આહિર, ગ્રામ પંચાયત સભ્યઓ, સ્થાનિક લોકો, શિક્ષકો અને સરકારી કર્મચારી સપનાબેન વસાવા ઉપસ્થિત રહ્યા. તમામ લોકો એ સરદાર પટેલજી ને વંદન કરી રેલી કાઢી વંદે માતરમ્ ભારત માતા કી જય ના નારા લગાવ્યા.
📲Get App