🔥 TRENDING Passenger's electronic device ignites... Cricket Star Smriti Mandhana Becomes U... Assistant Sub-Inspector Shot Dead in T... Punjab Police Arrest Woman Accused of... Assam CM Distributes Appointment Lette... Former Dibrugarh University Student Un...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) તાલીમ કાર્યક્રમ યોજાયો.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 12 Oct 2026, 08:00 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) તાલીમ કાર્યક્રમ યોજાયો.

સશક્ત ગ્રામ પંચાયતથી સમૃદ્ધ ગામ...
નવસારી કૃષિ યુનિવર્સિટી, એરુ ખાતે નવસારી જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત માન. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) તાલીમ કાર્યક્રમ યોજાયો. કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે સાહેબે ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ અને સુશાસન અંગે માર્ગદર્શન આપ્યું અને તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી.
📲Get App