પાટણની પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજની NSS સ્વયંસેવિકા પ્રિયા ચૌધરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ‘ભુજની ધરતી’ વિષય આધારિત ટેબ્લોમાં ઉત્સાહભેર ભાગ લીધો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની પરેડમાં ગુજરાતની સંસ્કૃતિ અને ધરતીની આગવી ઓળખ રજૂ કરી