🔥 ट्रेंडिंग तालाब में डूबीं तीन सहेलियां, नहाने गई... લીંબડી-રાણપુર રોડ પર બાઈક-ટ્રક ટક્કરથી... মুখ্যমন্ত্রী উপস্থিতি বিশ্বকর্মা পুজোত... રાણપુરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓને ધ... गणेश उत्सव में लिटिल मंचकिन किंडरगार्ट... भारतीय जनता पार्टी द्बारा सेवा संकल्...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

જિજ્ઞાશા ને NRLM લોન સહાયથી દીવેટ વ્યવસાયમાં સફળતા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 18 सित. 2026, 03:24 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોટેસરાની જિજ્ઞાશાએ NRLM લોનથી દીવેટ બનાવવાનું શરૂ કર્યું, ઘરોમાં પ્રકાશ અને આત્મનિર્ભરતા લાવે છે..

સાબરકાંઠા જિલ્લાની-:
જિજ્ઞાશા ગામ મોટેસરા સશક્ત નારી,પ્રકાશમય પરિવાર. NRLM હેઠળ મળેલી લોન સહાયથી તે દીવેટ બનાવવાનો સફળ વ્યવસાય શરૂ કર્યો છે.દીવેટ બનાવવાની પ્રક્રિયામાં તે સ્થાનિક કાચા માલનો ઉપયોગ કરે છે અને પરંપરાગત હસ્તકલા સાથે આધુનિક ટેકનિકનું સંયોજન કરે છે,જેનાથી ગુણવત્તા અને કિંમત બંનેમાં સંતુલન રહે છે..

આ દીવેટથી અનેક ઘરોમાં પ્રકાશ પાથરવામાં આવે છે અને જિજ્ઞાશાએ આત્મનિર્ભરતાની પ્રેરણાદાયી ગાથા લખી છે, જે તેના સપના અને પરિવારની આકાંક્ષાને નવી દિશા આપે છે.
📲Get App