વિરમગામમાં આઇકોનિક કોમ્પલેક્ષ માં Nexus exibition યોજાયું ✍️ Reporter: Jignesh chavda 🗓 30 Sep 2026, 08:06 AM 👁 16 Watch on: 📘 Facebook 📷 Instagram Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy વિરમગામમાં આઇકોનિક કોમ્પલેક્ષમાં હાલ મેળા જેવો માહોલ જોવા મળે છે જ્યાં Nexus exibition માં લાગેલ વેરાયટીઓ જોવા તથા નાના છોકરાઓ માટે અવનવી રાઇડ્સ સાથે ખાણી પીણી નો આનંદ માણ્યો