🔥 TRENDING வேலூர் மாநகராட்சிப் பகுதியில் மழைநீர்... જેતપુરના કેમિકલયુક્ત પાણી મુદ્દે પોરબં... AP Govt Assigns 11 IAS Officers to New... Special Chief Secretary Urges Daily En... McCain Foods to Acquire Falcon Agrifri... Mehul Telecom launches three new franc...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 'NELS સ્કિલ લેબ'નું લોકાર્પણ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 'NELS સ્કિલ લેબ'નું લોકાર્પણ.

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 28 Jul 2026, 03:58 PM 👁 107
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
👉 અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 'NELS સ્કિલ લેબ'નું લોકાર્પણ.

👉 મેડિકલ શિક્ષણમાં પ્રાયોગિક જ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય વાળી આધુનિક NELS સ્કિલ લેબ 1200 બેડ હોસ્પિટલમાં ખુલ્લી મુકાઈ.

👉 આધુનિક NELS સ્કિલ લેબનાં ક્રાંતિકારી પગલાથી મેડિકલ વિદ્યાર્થીઓ અને તબીબોને મળશે લાઇવ સિમ્યુલેશન તાલીમ.
📲Get App