🔥 TRENDING कलेक्टर रुचिका चौहान के नेतृत्व में जन... एशियन गेम्स में स्वर्ण पदक जीतने वाली... ମୟୂରଭଞ୍ଜର ଗୁଣ୍ଡୁରିଆରେ ଶଙ୍କର ଚରଣ ମହାନ୍ତ... इंदौर के निर्वाचन अधिकारी ने 10 अक्टूब... Committee to Submit Anandpur Sahib Cas... ASI Sukhchain Singh Gunned Down in Amr...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત કોંગ્રેસે NEET પેપર લીક વિરોધમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી
Local

ગુજરાત કોંગ્રેસે NEET પેપર લીક વિરોધમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી

✍️ Reporter: Samir Malek 🗓 22 Jul 2026, 03:50 PM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ નેતૃત્વમાં NEET પેપર લીક મુદ્દે પ્રદર્શન કર્યું, જેમાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું અને મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી.

NEET પેપર લીક મુદ્દે દેશભરમાં ઉઠેલા વિરોધ વચ્ચે ગુજરાત કોંગ્રેસે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.

પ્રદર્શનનું નેતૃત્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કર્યું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જોડાયા.

પોલીસએ કાર્યકરોને આગળ વધતા અટકાવતાં બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણ સર્જાયું. કેટલાક કાર્યકરો રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે NEET પેપર લીકથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં થયા છે અને મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. પોલીસએ અંતે સ્થિતિ પર કાબૂ મેળવી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી.
📲Get App