🔥 ट्रेंडिंग अरुणाचल छात्र संघ ने सरकार के आश्वासन... अरुणाचल जलविद्युत परियोजना को पर्यावरण... পাঁচগ্রাম উচ্চ বিদ্যালয়ে ২০৭তম বিদ্যা... असम में दो अरुणाचल पुरुषों को छह मस्क... जेके उपमुख्यमंत्री ने भाजपा की मांग को... કચ્છ જિલ્લા શ્રી મોટા યક્ષ દેવના મેળાન...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જૂનાગઢ એસ.ઓ.જી.ની મોટી કામગીરી:| NDPS Actના ગુનામાં નાસતા ફરતા બંને આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા

✍️ रिपोर्टर: Naresh katua 🗓 26 सित. 2026, 11:31 PM 👁 15
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ એસ.ઓ.જી.ની મોટી કામગીરી:| NDPS Actના ગુનામાં નાસતા ફરતા બંને આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદે નશીલા પદાર્થોની બદી નેસ્તનાબુદ કરવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મળેલી કડક સૂચનાઓ અન્વયે જૂનાગઢ એસ.ઓ.જી. ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે.* બનાવ: જૂનાગઢ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૪૨૬૦૬૭૦/૨૦૨૬ NDPS Act કલમ ૮(સી), ૨૨(બી), ૨૯ મુજબના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા.| ટેકિ્નકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી ચોક્કસ હકીકત મુજબ, એસ.ઓ.જી. ટીમે જૂનાગઢ ચોબારી રોડ ખાતેથી| શકલેન રફીકભાઈ નાયક સહિત મહમદદાનીશ વલીભાઈ મુરીમા બંને| આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે બી ડિવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા છે.|
📲Get App