🔥 TRENDING MP Schools Launch 90-Day Program to Im... Clashes erupt in Khajuri Panchayat Sam... जोधपुर में काया पलट जन सेवा समिति द्वा... Jharkhand Resident Detained in UAE Ove... Jharkhand Man Freed After Weeks in Rus... આંધ્ર પ્રદેશના ગામની મધ્યમ શાળામાં વિદ...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કરજણમાં NDPS આરોપી કાળુભાઈ વલિમહમદ પઠાણની ગેરકાયદે દુકાન પર બુલડોઝરથી ડિમોલેશન

✍️ Reporter: Diwan imransha 🗓 28 Nov 2026, 04:10 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કરજણમાં પોલીસએ NDPS કેસના આરોપી સાથે જોડાયેલી ગેરકાયદે દુકાન પર બુલડોઝરથી ડિમોલેશન કર્યું, જે સરકારી જમીન પર ગેરકાયદે બનાવવામાં આવી હતી.

કરજણમાં પોલીસનો સપાટો! NDPS કેસના આરોપી કાળુભાઈ વલિમહમદ પઠાણ (રહે. હીરાબાગ સોસાયટી, નવાબજાર, કરજણ) સામે કાર્યવાહી કરવામાં આવી.

તપાસમાં જાણવા મળ્યું કે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી બનાવેલી દુકાન ભાડે આપી ભાડું મેળવવામાં આવતું હતું.

આજે જિલ્લા પોલીસની હાજરીમાં દુકાનનું ડિમોલેશન બુલડોઝરથી હાથ ધરવામાં આવ્યું.

આ પગલાંથી ગેરકાયદે વેપાર અને NDPS ગુનામાં જોડાયેલા આરોપીને કડક કાર્યવાહી કરવામાં આવી.

પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહી કાયદાની કડક અમલ અને જાહેર સુરક્ષા માટે જરૂરી છે.
📲Get App