🔥 TRENDING Trump Says He Spoke to Netanyahu After... Bidar District Everyday superheroes and why we need t... Mamata Banerjee Aligns with INDIA Bloc... UPTGT 2026 Exam Dates Announced on UPE... I.N.D.I.A. Announces Nationwide Protes...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

એમ પી શાહ એજ્યુકેશન સોસાયટી કડી સંચાલિત મણિબેન એમ પી શાહ મહિલા આર્ટ્સ કોલે, કડીના N S S વિભાગ દ્વારા તા. 28 09 2026ના રોજ ભાદરવી પૂનમના મેળા અંતર્ગત યોજાયેલા મહા સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગિતા કરવામાં આવી હતી

✍️ Reporter: Rushikesh Joshi 🗓 01 Oct 2026, 06:04 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એમ પી શાહ એજ્યુકેશન સોસાયટી કડી સંચાલિત મણિબેન એમ પી શાહ મહિલા આર્ટ્સ કોલે, કડીના N S S વિભાગ દ્વારા તા. 28 09 2026ના રોજ ભાદરવી પૂનમના મેળા અંતર્ગત યોજાયેલા મહા સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગિતા કરવામાં આવી હતી

એમ પી શાહ એજ્યુકેશન સોસાયટી કડી સંચાલિત મણિબેન એમ પી શાહ મહિલા આર્ટ્સ કોલે, કડીના N S S વિભાગ દ્વારા તા. 28 09 2026ના રોજ ભાદરવી પૂનમના મેળા અંતર્ગત યોજાયેલા મહા સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગિતા કરવામાં આવી હતી
મહેસાણા જીલ્લાના વાવ સાતલાસણાથી કોઠાસણ પાટિયા સુધી યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં કોલેજની આશરે 20 જેટલી N S S સ્વયંસેવિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્વયંસેવિકાઓએ માર્ગની આસપાસ સફાઈ કરી કચરો એકત્રિત કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.
આ અભિયાનનો મુખ્ય હેતુ ભાદરવી પૂનમના મેળા દરમિયાન મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અંગે જાગૃતિ લાવવાનો હતો.
સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યાશ્રી ડોક્ટર હિનાબેન એમ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમના સંયોજક અને એન એસ એસ વિભાગના પોગ્રામ ઓફિસર ડૉક્ટર તરુલતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં N S S ની સ્વયંસેવિકાઓએ સેવા અને સ્વચ્છતાનો સંદેશ આપતાં અભિયાનમાં સક્રિય યોગદાન આપ્યું હતું
📲Get App