🔥 TRENDING 6 sector mein kacchi sadak Jagatsinghpur Vigilance Busts Bribery... Andhra CM Urges Investors to Boost Bus... Andhra Pradesh Targets 15% Growth, Cal... Assam Girl's Death in Andhra Raises Qu... Ahmedabad Completes 480‑m Sabarmati Br...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વસ્ત્રાલ ખાતે આયોજિત ‘MODI@25’ પ્રદર્શનીનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

વસ્ત્રાલ ખાતે આયોજિત ‘MODI@25’ પ્રદર્શનીનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 05:11 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🇮🇳 સેવા, સંકલ્પ અને સમર્પણની અવિરત યાત્રા... 🇮🇳

વસ્ત્રાલ ખાતે આયોજિત ‘MODI@25’ પ્રદર્શનીનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જાહેર જીવનના 25 વર્ષની જનસેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની ગૌરવગાથાને દર્શાવતી આ પ્રદર્શની નિહાળવાનો અવસર મળ્યો.
📲Get App