🔥 TRENDING વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગણપતિ વિસર્જ... સમી નજીક શક્તિ હોટલ પાસે રોંગ સાઈડ આવત... સોમનાથ દરિયાકાંઠે ડૂબતા યુવકનો આબાદ બચ... Fans Write to President Seeking Justic... भारी बारिश और तेज हवाओं से ग्राम चुरहा... કઠાણા રામપુરા ગામમાં ભવ્ય લોક મેળાનું...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જૂનાગહમાં md ડ્રગ્સની હૈરાકૈરીનો પર્દાકાશ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 26 Sep 2026, 10:06 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ શહેરમાં રેલવે સ્ટેશન નજીક આવેલા સરદાર પટેલ ગેટ પાસેથી SOGની ટીમે દરોડો પાડીને મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી કરતા ધોરાજીના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની ટીમે રઈશ ઉર્ફે સમીર ગરાણા અને શાબીર રફાઈ ફકીર નામના 25 વર્ષીય 2 આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓ પાસેથી E12 હજારની કિંમતનું 4 ગ્રામ MD ડ્રગ્સ, વજન કાંટો, ઇન્સ્યુલિન| ઇન્જેક્શન, બે મોબાઇલ અને મોપેડ મળી કુલ રૅ82.2 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ| તપાસ હાથ ધરાઈ છે.
📲Get App