🔥 TRENDING રાજકોટ બી-ડિવિઝન પોલીસની કાર્યવાહી, નં... સીમરન પટેલની ગાંધીજી ફોટો સંબંધિત વાંધ... વડોદરામાં વકીલોની હડતાળ અચોક્કસ મુદત સ... Mystery Solved: The Truth Behind 1997... Guru Transits 2026: 6 Zodiac Signs Set... Eric Schmidt's Falkor Maps 1.3 Million...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Mahisagar rain

✍️ Reporter: Burhaan Sibhai 🗓 11 Aug 2026, 04:47 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં ગઈ રાત થી પડી રહેલ વરસાદ ના કારણે અનેક ગામોના રસ્તા પાણીમાં ડૂબી ગયા છે કોઠંબા તાલુકા માં સાર્વત્રિક વરસાદ ને કારણે પાણી ભરાઈ જવાથી કોઠંબા થી રાઘવ ના મુવાડા જવાનો માર્ગ બંધ કરવામાં જ્યારે અનેક બીજા માર્ગો પર પણ પાણી ભરાયા છે લુણાવાડા તાલુકા ના સુવા ગામ માં કોતરો અને ગરનાળા ના પાણી ઓવરફ્લો થવાના કારણે ગામની માર્ગ પાણીમાં ડૂબી ગયો છે
📲Get App