🔥 TRENDING Thunderstorms, Gusty Winds Expected Ac... Two Srinagar Youths Found After Missin... Dombivli‑Diva MLA Meets Railway Offici... Newborn Baby Opens Zerodha Account at... Silent Tandav Ram at Gannavi Counter Devesh Kumar Assumes New BJP Role in A...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Machhimaro sankat

✍️ Reporter: Sabir Haji 🗓 09 Oct 2026, 03:06 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

🚨 મોટા સમાચાર: સલાયામાં 'નો-ફિશિંગ ઝોન'ના નિર્ણય સામે માછીમારોનો ભારે વિરોધ! 🚨
⚓ હજારો માછીમારોના રોજી-રોટી પર સંકટની ભીતિ!
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા દરિયાઈ વિસ્તારમાં એસ્સાર કંપનીની જેટી નજીકના આશરે 21 કિલોમીટર દરિયાઈ વિસ્તારને 'નો-ફિશિંગ ઝોન' બનાવવાના નિર્ણય સામે માછીમારોમાં રોષ વ્યાપી ગયો છે.
📍 મુખ્ય વિગતો:
* પ્રભાવિત ગામો: સલાયા, ચુડેશ્વર, આંબલા, માંછા, વાડીનાર અને ભરાણા ગામના હજારો નાના માછીમારોની રોજીરોટી આ દરિયાઈ વિસ્તાર પર નિર્ભર છે.
* રજૂઆત: 'સલાયા ફીશરમેન્સ એસોસિએશન' દ્વારા મરીન પોલીસ સ્ટેશન (P.I.) અને જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત વાંધા અરજી સોંપવામાં આવી છે.
* આંદોલનની ચીમકી: જો માછીમારોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
તંત્ર દ્વારા માછીમારોના પરિવારના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શું નિર્ણય લેવાશે, તેના પર સૌની નજર છે.
📲Get App