🔥 TRENDING गुजरात के 58 टोल प्लाजा पर कैमरों की न... समस्तीपुर के पूर्व सांसद एवं शिक्षाविद... कानपुर के कल्याणपुर क्रॉसिंग पर बढ़ते... Chief Minister urges zero tolerance on... Three-Day Science Congress Workshop Ki... Dumper vehicle crushes auto‑rickshaw a...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Lifestyle

LPGથી માંડી ક્રેડિટ કાર્ડ સુધી... 1 ડિસેમ્બરથી દેશમાં થશે 5 મોટા ફેરફાર, કાર પણ મોંઘી થવાના એંધાણ

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 28 Nov 2026, 11:49 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માટે ત્રણ શ્રેણી નક્કી કરાઈ છે, જેમાં ઓછી વધઘટવાળી કમૉડિટી પર 6 ટકા, મધ્યમ વધઘટવાળી પર 8 ટકા અને વધુ વધઘટવાળી કમૉડિટી પર 10 ટકા માર્જિન રાખવું જરૂરી રહેશે.


GST રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયામાં બદલાવ

1 ડિસેમ્બરથી લાગુ થનારા પાંચમા ફેરફાર હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ સેન્ટ્રલ જીએસટી નિયમ 2017માં સુધારો કર્યો છે, જેને 25 નવેમ્બરના રોજ નોટિફાઈ કરવામાં આવ્યો છે. તેના દ્વારા જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવાની અરજીની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાત્ર અરજીઓ પર જીએસટી કોમન પોર્ટલ દ્વારા ઇલેક્ટ્રૉનિક રીતે કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે બાકી રિટર્ન કે બાકી રકમ ધરાવતા કેસો તપાસ માટે સંબંધિત અધિકારી પાસે મોકલવામાં આવશે.
📲Get App