🔥 TRENDING Jan Suraj Party’s Digital Communicatio... Woman Leaps from Fourth Floor on Naiga... Congress Workers, Journalist Injured i... एक ही जमीन के दो व्यक्तियों की रजिस्ट्... B.Tech Graduate Arrested for Train Rob... Bank of India impostor swindles Jaipur...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વૈભવ અને અભિષેકે ધબધબાટી LIVE બોલાવી દીધી:

✍️ Reporter: Naresh Thakor 🗓 27 Oct 2026, 02:58 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ન્યૂઝીલેન્ડે ત્રીજી T20માં ભારતને 199 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈનિ્ડયાનો સ્કોર 6 ઓવરમાં 118/0 છે. ટીમ તરફથી અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી કિ્રઝ પર છે. અભિષેક શર્માએ માત્ર 15 બોલમાં ફિફી ફટકારી છે.|

વેલિંગ્ટનમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 198 રન બનાવ્યા.|

ન્યૂઝીલેન્ડે પહેલી 10 ઓવરમાં જ 100 રન બનાવી લીધા હતા. આ શરૂઆત પછી ટીમનો સ્કોર 230-240 રન સુધી| પહોંચવાની અશા હતી. જોકે, ભારતીય બોલરોએ કમબેક કર્યું અને છેલ્લી 10 ઓવરમાં માત્ર 98 રન જ આપ્યા.

ડેરીલ મિચેલે પોતાના T20 કરિયરની સૌથી મોટી ઇનિંગ રમી. તેણે 52 બોલ પર અણનમ 89 રન બનાવ્યા. જ્યારે,| ફિન એલને 40 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડીએ એક-એક વિકેટ લીધી.
📲Get App