🔥 TRENDING बिल्सी (अंबियापुर) में करोड़ों रुपये क... Milk Prices Rise ₹8, Curd Prices Jump... Rajasthan IPS Officer Removed Amid Cor... Tamil Nadu Gold Prices Released for 31... Undertrial Prisoner Escapes Coimbatore... Tamil Nadu Raises Government Employee...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહીસાગર LCB ની મોટી કાર્યવાહી - UP નો દારૂ માફિયા PASA માં ભુજ જેલ ભેગો

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 31 Oct 2026, 08:11 PM 👁 44
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર LCB ની મોટી કાર્યવાહી - UP નો દારૂ માફિયા PASA માં ભુજ જેલ ભેગો

નમસ્કાર, મહીસાગરથી સૌથી મોટા સમાચાર.

મહીસાગર પોલીસનો દારૂ માફિયાઓ સામે સૌથી મોટો સપાટો.

પંચમહાલ ગોધરા રેન્જના આઈજી શ્રી વિધિ ચૌધરી સાહેબ, અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબની સુચનાથી, LCB ટીમે મોટી કાર્યવાહી કરી છે.

દારૂની હેરાફેરી કરતા ઉત્તર પ્રદેશના શખ્સ, સતેન્દ્રપાલ બલવિરસિંગ જાદવ, રહે દિબીયાપુર, ઔરૈયા વિરુદ્ધ PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

LCB પી.આઈ. શ્રી એમ. કે. ખાંટ સાહેબ દ્વારા પુરાવા એકત્ર કરી દરખાસ્ત તૈયાર કરાઈ હતી. જેના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબશ્રીએ PASA વોરંટ ઈસ્યુ કર્યું હતું.

આરોપીની અટકાયત કરી, તેને ભુજની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો
📲Get App