🔥 TRENDING ब्रेकिंग न्यूज़! चारामा के बड़ेगौरी से... CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પર 30 વર્ષીય યુવ... BRS Calls for ED Investigation into Te... Telangana consumers to bear additional... Odisha DGP Reviews Law‑and‑Order Ahead... Kanak News Odisha Airs 45th 8PM Bullet...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠા LCB પોલીસે ને મળી મોટી સફળતા.
Crime

બનાસકાંઠા LCB પોલીસે ને મળી મોટી સફળતા.

✍️ Reporter: Lalabhai D Darji 🗓 18 Aug 2026, 03:54 PM 👁 67
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ત્રણ ચોરાયેલી મોટરસાયકલ સાથે આરોપીને પકડી પડતી LCB બનાસકાંઠા પોલીસ.

ત્રણ ચોરાયેલી મોટરસાયકલ સાથે આરોપીને પકડી પડતી LCB બનાસકાંઠા પોલીસ.

બનાસકાંઠા: બનાસકાંઠા (LCB) પોલીસ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી . તે દરમિયાન પોલીસને એક બાતમીદાર તરફથી માહિતી મળી હતી કે એક વ્યક્તિ ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી
ચોરાયેલી મોટરસાયકલ લઈ જઈ
રહ્યો છે.

માહિતીના આધારે પર LCB ટીમે કાર્યવાહી કરતા, ભાણવાસ, તહસીલ સતલાસણાના રહેવાસી નિર્વાણ સિંહ સૂરજ સિંહ ચૌહાણને પકડી પડયો હતો અને પોલીસે આરોપીના કબજામાંથી ત્રણ ચોરાયેલી મોટરસાયકલ જપ્ત કરી.

પોલીસે આરોપીની પકડી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મોટરસાયકલ ચોરીના અન્ય બનાવોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

અહેવાલ : લલિત દરજી બનાસકાંઠા
📲Get App