🔥 TRENDING અમદાવાદ: કાળુસાની પોળમાં જૂનું મકાન ધર... Matia Mahal's Mughlai Delicacies Gain... Police raid at Shahdol scrap yard seiz... Clash erupts between Anant Chaturdashi... જાદર મેળામાં ટ્રાફિક વ્યવસ્થા અને ઉત્ત... ખેડબ્રહ્માના ઝાઝવા ગામે સસ્તા અનાજની દ...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લી: પોલીસ અધિક્ષક સહિત LCB ટીમે સહયોગ ગણપતિની આરતીમાં ભાગ લીધો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 10:40 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને LCB ટીમે મોડાસા ખાતે સહયોગ ગણપતિની આરતીમાં ભાગ લઈને દર્શનનો લાભ લીધો..

અરવલ્લીમાં-:
પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમ દ્વારા મોડાસા ખાતે સહયોગ ગણપતિની આરતીમાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લેવાયો હતો..

આ પ્રસંગે પોલીસ અધિકારીઓએ ગણપતિની આરતી ઉતારી હતી અને ભક્તિમય માહોલમાં સહભાગી બન્યા હતા.આ કાર્યક્રમ દ્વારા પોલીસ અને સ્થાનિક સમુદાય વચ્ચે સકારાત્મક સંબંધોને પ્રોત્સાહન મળ્યું હતું.પોલીસ અધિક્ષક અને તેમની ટીમે સ્થાનિક ઉત્સવો અને ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લઈને લોકો સાથે જોડાવાનો પ્રયાસ કર્યો હતો,જે પ્રશંસનીય છે.
📲Get App