🔥 TRENDING দমদম নাগেরবাজারের কাছে ট্রান্সফরমার বি... पिंकी चौधरी को साहिबाबाद पुलिस ने किया... CJP संस्थापक अभिजीत दीपके ने स्थानीय स... ನಟ ದರ್ಶನ್ ಪ್ರಕರಣ: ಜೀವಾವಧಿ ಶಿಕ್ಷೆಯ ಸಾಧ್... Meghalaya High Court expands clean‑air... MP James Sangma seeks FCRA panel chair...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જાફરાબાદ સરકારી હોસ્પિટલ JOSH ટીમ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Anil Vaghela 🗓 09 Oct 2026, 10:45 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જાફરાબાદ સરકારી હોસ્પિટલ JOSH ટીમ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો ટીબી મુક્ત ગામ પંચાયત ના સરપંચ શ્રી ઓ ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા

આજ રોજ જાફરાબાદ તાલુકા માં JOSH ટીમ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો આ તકે જીલ્લા ક્ષય અધિકારી શ્રી ડો.કુરેશી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.મયુર સાહેબ ની ઉપસ્થિતિ માં ઉત્તમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું સાથે TB મુક્ત ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા સાથે જીલ્લા ક્ષય અધિકારી સાહેબ દ્વારા ટીબી મુક્ત ભારત માટે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું.તેમજ મેડિકલ ઓફિસર શ્રી ડો.નકુમ.સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર સંદિપભાઇ જોષી.આરોગ્ય કમૅચારી.ભાવસીગભાઇ. મનીષભાઇ.અશ્વીનભાઇ. જસુભાઇ.નિધિબેન.આશા વર્કર બહેનો નિજારભાઇ.ડો.પુજાબેન. હાજર રહયા હતા.
📲Get App