🔥 TRENDING જેતપુરના કેમિકલયુક્ત પાણી મુદ્દે પોરબં... AP Govt Assigns 11 IAS Officers to New... Special Chief Secretary Urges Daily En... McCain Foods to Acquire Falcon Agrifri... Mehul Telecom launches three new franc... Gujarat Congress MLA Jignesh Mevani Bo...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Technology

નવસારી ખાતે આયોજિત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISROના પ્રદર્શનની સી આર નવસારી ખાતે આયોજિત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISROના પ્રદર્શનની મુલાકાત સી આર પાટીલ સાહેબે લીધી

✍️ Reporter: Kamlesh Solanki 🗓 12 Oct 2026, 08:12 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારી ખાતે આયોજિત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISROના પ્રદર્શનની સી આર નવસારી ખાતે આયોજિત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISROના પ્રદર્શનની મુલાકાત સી આર પાટીલ સાહેબે લીધી

નવસારી ખાતે આયોજિત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISROના પ્રદર્શનની મુલાકાત લસી આર પાટીલ સાહેબે ભારતની ગૌરવશાળી અવકાશયાત્રા, વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને વિવિધ અંતરિક્ષ અભિયાનો અંગેની રસપ્રદ જાણકારી નિહાળી.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં ભારત આજે અવકાશ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ISROના વૈજ્ઞાનિકોની પ્રતિભા, પરિશ્રમ અને રાષ્ટ્રપ્રતિ સમર્પણ સમગ્ર દેશ માટે ગૌરવ અને પ્રેરણા સમાન છે.

આ પ્રકારના પ્રદર્શનો ખાસ કરીને યુવા પેઢીમાં વિજ્ઞાન, સંશોધન અને નવીનતા પ્રત્યે જિજ્ઞાસા જગાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પધારેલ મહાનુભાવોએ ISROના સમગ્ર વૈજ્ઞાનિક પરિવારને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી.
📲Get App