🔥 ट्रेंडिंग માલપુર તાલુકા પંચાયતમાં 15મી ઓગસ્ટની ભ... ઉમરેઠ પાસે આવેલ ઓડ બ્રિજ ઉપર અકસ્માત સ... પાટણના હારીજ કેપી હાઈસ્કૂલ ખાતે 80 માં... સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો દ... एमरान हाशमी और डिज़ा पटनै की 'अवारापन... 15‑21 अगस्त के बीच तमिल OTT रिलीज़
15 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Independence day

✍️ रिपोर्टर: Palakbhai Patel 🗓 15 अग. 2026, 05:02 PM 👁 20
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી ..

સ્વતંત્રતા દિવસ નિમિત્તે શહેર કાર્યાલય ખાનપુર ખાતે શહેર અધ્યક્ષ શ્રી Prerak Shah સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આંતરાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ પ્લેયર શ્રી અનિકેતભાઈ પટેલના વરદહસ્તે ગૌરવપૂર્ણ વાતાવરણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મહાનુભાવોએ ત્રિરંગાને સલામી આપી રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ગૌરવને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો.

ભારત માતા કી જય ..
જય હિંદ ..

#indiaindependenceday #ahmedabad
📲Get App