🔥 TRENDING BJP Marks Accession Day in Jammu, Emph... Hockey Star Manpreet Singh Out of Asia... गुजरात रिफ़ाइनरी में रात 26 अक्टूबर को... પપ્પુ યાદવે CRPF જવાનને સ્ટેજ પરથી નીચ... 'कॅम्पा' निधीतून वनीकरण, मृद व जलसंधार... अतिरिक्त पुलिस अधीक्षक आदित्य पटले ने...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ગાંધીધામ ની ખ્યાતનામ સ્ટર્લિંગ હોસ્પિટલ માં સુરક્ષા રામભરોસે: ICU માંથી દાગીના ચોરાતા રોષ, કડક કાર્યવાહીની માંગ

✍️ Reporter: Haresh Maheshwari 🗓 26 Oct 2026, 11:42 PM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીધામ ની ખ્યાતનામ સ્ટર્લિંગ હોસ્પિટલ માં સુરક્ષા રામભરોસે: ICU માંથી દાગીના ચોરાતા રોષ, કડક કાર્યવાહીની માંગ

ICU વોર્ડમાં માત્ર હોસ્પિટલના સ્ટાફ અને અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ મળતો હોય છે, છતાં આવી ઘટના બનવી એ હોસ્પિટલની ગંભીર બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કરે છે. પોલીસ દ્વારા તપાસ ચાલુ હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી કે ચોરી થયેલ મુદ્દામાલ રિકવર થયો નથી.

સ્ટ્રલીંગ. હોસ્પિટલમાં જતા પહેલા ચેતજો.
📲Get App