🔥 TRENDING Congress' Nandigram Candidate Arrested... TMC Submits New Name and Symbol Propos... કોઠ પોલીસની મોટી કાર્યવાહી! મરૂન કલરની... Nitish Kumar’s Son Addresses JD(U) Ori... Bihar likely to seek ₹250 crore from C... जैथरा में 19 सितंबर से शुरू होगी श्री...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દિલીપભાઈ સંઘાણીની ICAના બોર્ડ ડાયરેક્ટર તરીકે વરણી લીલીયા મોટામાં ઉજવણી કરાઈ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 19 Sep 2026, 12:06 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સહકાર ક્ષેત્રે ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર દિલીપભાઈ સંઘાણીની ઈન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ના બોર્ડ ડાયરેક્ટર તરીકે પસંદગી થતાં લીલીયા મોટામાં ખુશીનો માહોલ છવાયો હતો.

સહકાર ક્ષેત્રે ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર દિલીપભાઈ સંઘાણીની ઈન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ના બોર્ડ ડાયરેક્ટર તરીકે પસંદગી થતાં લીલીયા મોટામાં ખુશીનો માહોલ છવાયો હતો.

આ સિદ્ધિની ખુશીમાં પ્રગતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. દ્વારા લીલીયા મોટામાં આવેલા દિલીપ સંઘાણી સહકાર ભવન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સોસાયટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સામાજિક આગેવાનોની હાજરીમાં ફટાકડા ફોડી અને એકબીજાને શુભેચ્છા પાઠવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

દિલીપભાઈ સંઘાણીની આ આંતરરાષ્ટ્રીય વરણીને લીલીયા મોટા સહિત સમગ્ર સહકારી ક્ષેત્ર માટે ગૌરવની બાબત ગણાવવામાં આવી હતી.
📲Get App