🔥 TRENDING Times of India Releases Weekly Stock P... Searches for 2027 Uttar Pradesh Assemb... The Tribune Highlights User Search for... বন্ধ হতে চলেছে আরও একটি দুর্গাপূজা Sudha Chandran Highlights Pay Gap in E... Netflix Appoints New Vice President of...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર જિલ્લાના પ્રવાસે IAS પ્રશસ્તિ પારીખ, મહિલાઓના આજીવિકા વિકાસ અને સ્વસહાય જૂથોની કામગીરીની કરી સમીક્ષા
Local

ભાવનગર જિલ્લાના પ્રવાસે IAS પ્રશસ્તિ પારીખ, મહિલાઓના આજીવિકા વિકાસ અને સ્વસહાય જૂથોની કામગીરીની કરી સમીક્ષા

✍️ Reporter: Makvana Jaydip 🗓 02 Aug 2026, 07:10 PM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર જિલ્લાના પ્રવાસે IAS પ્રશસ્તિ પારીખ

ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પ્રશસ્તિ પારીખ (IAS) એ વલ્લભીપુર તાલુકાના પાટણા ગામની મુલાકાત લઈને સ્વસહાય જૂથો, ગ્રામ સંગઠન, CLF તથા પ્રોડ્યુસર ગ્રુપની કામગીરીનું નિરીક્ષણ કર્યું. મહિલાઓ સાથે આજીવિકા પ્રવૃત્તિઓ, ડિજિટલ માર્કેટિંગ, કેશ ક્રેડિટ અને ગ્રામ હાટ અંગે ચર્ચા કરી તેમજ વિવિધ એકમોની મુલાકાત લઈ અધિકારીઓ સાથે કામગીરી અને લક્ષ્યાંકોની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું.
📲Get App