🔥 TRENDING Wedding season kick‑off spikes demand... जंकाल्यन MHA ने अपना रोब दिखाया कायमगंज में जमानत पर मुक्त युवक पर जान... Khaas report mr Nazir Ahmad Sofi बिदर में 30वां राष्ट्रीय हिन्दी साहित्... Khaas report mr Nazir Ahmad Sofi
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

🔴 કચ્છમાં ખનિજ માફિયાઓ સામે IAS અધિકારીનું ગુપ્ત ઓપરેશન!

✍️ Reporter: MAHESH GAUSWAMI 🗓 27 Nov 2026, 07:51 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઇસ્ત્રી ટાઈટ કપડાં છોડીને નાઈટ ડ્રેસમાં મેદાનમાં ઉતર્યા IAS અધિકારી!

કચ્છમાં ખનિજ માફિયાઓ સામે IAS અધિકારીનું ગુપ્ત ઓપરેશન!
ઇસ્ત્રી ટાઈટ કપડાં છોડીને નાઈટ ડ્રેસમાં મેદાનમાં ઉતર્યા IAS અધિકારી!
કચ્છના ભચાઉના પ્રાંત અધિકારી અભિષેક ટાલે અને તેમની ટીમે ગેરકાયદેસર ખનિજ વહન સામે રાત્રિના સમયે ખાસ તપાસ હાથ ધરી હતી. શંકા ન જાય તે માટે અધિકારી સામાન્ય કપડાંમાં નીકળ્યા હતા.
મીડિયા અહેવાલ મુજબ કાર્યવાહી દરમિયાન 7 ટ્રકો પકડાઈ અને આશરે ₹4 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ખનિજ ચોરી સામે વહીવટી તંત્રની કડક કાર્યવાહી!
📲Get App