I love gujju ઉર્ફે ચંદન રાઠોડ નું અકસ્માત માં મોત નીપજ્યુ હતું
RIP I LOVE GUJJU
કોમેડી કિંગ તરીકે જાણીતા એવા ગુજ્જુ લવ ગુરૂનું અકસ્માતમાં મો*ત
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડ જે ગુજ્જુ લવ ગુરુ (GUJJU LOVE GURU)થી ફેમસ છે. તેનું અકસ્માતમાં મોત થયું છે. અકસ્માત ભાભરની હરીધામ ગૌશાળા નજીક થયો છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફોલોઅર્સ છે.