🔥 TRENDING માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી... Pollution of fire crackers Lal Krishna Adhvani Turns 100: PM Refl... FSSAI Seizes 3,280 Tonnes of Food, Can... Gavaskar Defends Axar Patel’s Promotio... તેજ અને ઊર્જાના પ્રતિક સમાન આજના આ દીપ...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હાંસોટ પોલીસએ ચોરાયેલી Honda Shine ની શોધ કરી, બે શખ્સ ધરપકડ
Local

હાંસોટ પોલીસએ ચોરાયેલી Honda Shine ની શોધ કરી, બે શખ્સ ધરપકડ

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 21 Sep 2026, 10:02 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હાંસોટ પોલીસએ પેટ્રોલિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઈક રોકી, જેમાં ચોરાયેલી Honda Shine (GJ-05-LD-5745) મળી અને બે શખ્સ ધરપકડ કરવામાં આવ્યા.

હાંસોટ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સર્કલ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઈક રોકવામાં આવી.

બાઈકના એન્જિન અને ચેસીસ નંબરની તપાસ કરતાં તે હાંસોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના ગુનામાં ચોરાયેલી Honda Shine (GJ-05-LD-5745) હોવાનું સામે આવ્યું.

પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ બાદ બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસએ Honda Shine (અંદાજિત કિંમત 30,000) અને બે મોબાઇલ કબજે કર્યા છે.

કેસમાં અન્ય એક વ્યક્તિને વોન્ટેડ દર્શાવવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App