🔥 ट्रेंडिंग बांका के बौंसी के पास भलजोर पुल पर भार... સુરતમાં સ્લમ સુધારણા કમિટી દ્વારા 5,29... SMC કચેરી રોડ, તાપી, પુરા, સુરતમાં বাগনানের নুন্টিয়া মোড়ে শনি ও রবিবার... बिहार OFSS कक्षा 11 स्पॉट एडमिशन राउंड... बिहार में बाढ़ ने दिखाया निरंतर राजनीत...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

ગુજરાત HC ના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ સહિત સુપ્રીમ કોર્ટમાં 3 નવા જજની નિમણૂક..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 05 अक्टू. 2026, 09:02 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુપ્રીમ કોર્ટમાં ત્રણ નવા જજની સતાવાર નિમણૂક કરવામાં આવી, જેમાં ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ પણ સામેલ છે..

સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં ત્રણ નવા જજની સતાવાર નિમણૂક કરવામાં આવી, જેમાં ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ પણ સામેલ છે.આ નિમણૂકથી ઉચ્ચ ન્યાયિક વ્યવસ્થામાં નવી તાજગી અને તાજા દૃષ્ટિકોણ ઉમેરાશે અને ગુજરાતની ન્યાયિક પ્રતિષ્ઠા વધુ મજબૂત બનશે..

સુપ્રીમ કોર્ટની આ કાર્યવાહી ન્યાયિક સ્વતંત્રતા અને કાર્યક્ષમતા માટે મહત્વપૂર્ણ પગલું છે,જે દેશભરના નાગરિકોને આશા આપે છે.
📲Get App