🔥 TRENDING The Tribune Logs Search for 'Facultyme... New Song 'Gunaah' Released: 'Dil Ne Ka... India, WFP Address Global Humanitarian... AMD’s Market Value Crosses $1 Trillion... India and US Hold High-Level Talks on... KTR Calls for Crop‑Loss Survey and Com...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Hart etek thi mot polis

✍️ Reporter: Sabir Haji 🗓 27 Sep 2026, 08:12 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

ગુજરાતના પાટણ પોલીસમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ બચુજી ઠાકોરનું હૃદયરોગના હુમલા (હાર્ટ એટેક) કારણે નિધન થયું છે.
મળતી માહિતી મુજબ, બચુજી ઠાકોર અંબાજી મેળામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ પર તૈનાત હતા. ફરજ દરમિયાન તબિયત લથડતાં તેઓને સારવાર માટે ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે જ્યારે તેઓ ઘરે હતા, ત્યારે અચાનક હાર્ટ એટેક આવતાં તેમનું નિધન થયું હતું.
જવાનના અકાળે અવસાનથી પોલીસ બેડામાં અને પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. દિવંગત બચુજી ઠાકોરના અંતિમ સંસ્કાર પોલીસ વિભાગ દ્વારા 'ગાર્ડ ઓફ ઓનર' સાથે પૂરા માન-સન્માન સાથે કરવામાં આવ્યા હતા.
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
📲Get App