🔥 ट्रेंडिंग कृषी उत्पन्न बाजार समिती जुन्नर उपबाजा... जंतर-मंतर से छिन सकता है प्रदर्शन स्थल... अयोध्या: भाजपा राष्ट्रीय महामंत्री हरी... ਸੰਗਰਾਵਾਂ ਪਿੰਡ ਤੋਂ ਮੁੱਖ ਮੰਤਰੀ ਤੀਰਥ ਯਾਤਰ... अमृत प्रभा को ज़मानत मिलने पर असम में... थालापति विजय पवन कल्याण से मिलने वाले,...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચાંગોદર GIDCમાં LCBનો સપાટો, 35,199 બોટલ વિદેશી દારૂ જપ્ત

ચાંગોદર GIDCમાં LCBનો સપાટો, 35,199 બોટલ વિદેશી દારૂ જપ્ત

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 26 अग. 2026, 10:02 PM 👁 63
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર GIDCના મહા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં LCB દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શ્યામ મેટલ કંપનીના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
LCBની કાર્યવાહી દરમિયાન દારૂની નાની-મોટી કુલ 35,199 બોટલ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ વાહનો અને છ મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચાર આરોપીઓને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે.પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે LCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ચાંગોદર GIDCમાં થયેલી આ મોટી કાર્યવાહીને પગલે દારૂના નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App