🔥 ट्रेंडिंग कर्नाटक में एशियन गेम्स स्वर्ण पदक विज... बीजेपी ने राहुल गांधी पर फॉर्म 6 में भ... राजस्थान SET 2026 का उत्तर कुंजी जारी... आईएचसीएल ने अलवर, राजस्थान में नया गेट... तमिलनाडु में आज भारी बारिश का अलर्ट जा... एमपी उच्च न्यायालय में सिम्हस्था मार्ग...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચના વિલાયત GIDC નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત
स्थानीय

ભરૂચના વિલાયત GIDC નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 21 अग. 2026, 03:10 PM 👁 56
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના વિલાયત GIDC વિસ્તારમાં આવેલા ભેરસમ ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.

ભરૂચના વિલાયત GIDC વિસ્તારમાં આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વિલાયત GIDC નજીક આવેલા ભેરસમ ગામ પાસે એક ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

આ અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને કારણે વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી હતી.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App